• If you are trying to reset your account password then don't forget to check spam folder in your mailbox. Also Mark it as "not spam" or you won't be able to click on the link.

Advice Needed Gujrati

Kavyaba Jadeja

New Member
13
30
14
હું રાજકોટ થી છું. મારું નામ કાવ્યાબા જાડેજા છે.. મારી સાથે જે ને પણ વાત કરવી હોય તે કરી સકે છે.. પણ લિમિટ માં રહી ને વાત કરજો...
 
6065hard

Member
185
177
59
અત્યારે તો હું છું...બીજા ની ખબર નહિ
 
rohnny4545

Well-Known Member
16,206
42,309
259
હું રાજકોટ થી છું. મારું નામ કાવ્યાબા જાડેજા છે.. મારી સાથે જે ને પણ વાત કરવી હોય તે કરી સકે છે.. પણ લિમિટ માં રહી ને વાત કરજો...
Kesi bat

GIF-230912-153257
 
Blackdog92

New Member
40
27
33
હું રાજકોટ થી છું. મારું નામ કાવ્યાબા જાડેજા છે.. મારી સાથે જે ને પણ વાત કરવી હોય તે કરી સકે છે.. પણ લિમિટ માં રહી ને વાત કરજો...
Interested
 
redgiant

New Member
40
57
18
હું નથી જાણતો કે તમે નામ માં કાવ્યાબા કેમ લખો છો. કારણ એ છે કે વ્યવહાર માં લખવા માં અથવા સંબોધન માં "બા" કોઈ ના પણ નામ ના અંત માં પ્રૌઢ અથવા દાદી ની ઉંમર ની સ્ત્રીઓ ને સમ્માન આપવા માટે વપરાય છે.તમારી સાથે લિમિટ માં રહી ને પણ વાત કરવા ની સમઝ તો તમે આનો ખુલાસો કરશો તો ખબર પડશે, કારણ કે લિમિટ ની રેખા તો ઉંમર થી જ દોરાય છે.
 
દરબાર માં દરેક ઉંમર ની છોકરીઓ પાછળ બા લખાય છે..
 
redgiant

New Member
40
57
18
દરબાર માં દરેક ઉંમર ની છોકરીઓ પાછળ બા લખાય છે..
થોડું સમજ્યો અને વધારે ના સમજ્યો. તમે લખો છો કે લિમિટ માં રહી ને તમારી સાથે જેને પણ વાત કરવી હોય તે કરી શકે, તો પ્રથમ તો મને એ સમજાઓ કે રાજા-રજવાડાઓ ના ખત્મ થઈ ગયેલા સમય માંથી બહાર ક્યારે આવશો? એકવીસમી સદી ના ત્રીજા દશક માં કયા દરબાર ની વાત કરો છો? વડીલો ની વાત છોડો, એમને એમની સમજ થી કાવ્યાબા નામકરણ કરી દિધુ, પણ આ ફોરમ પર આવવા જેટલું ફોરવર્ડ બનો છો તો સામંતશાહી યુગ માંથી બહાર આવવાની હિમ્મત પણ દાખવો.
 
Last edited:
  • Like
Reactions: dumbledoreyy

આપને જે કાંઈ પણ વાત કરવી હોય તે personal chat કરો હું બધાય ના જવાબ આપીશ
 
redgiant

New Member
40
57
18
આપને જે કાંઈ પણ વાત કરવી હોય તે personal chat કરો હું બધાય ના જવાબ આપીશ
પ્રોબ્લેમ એ છે કે personal chat આ ફોરમ માં કરવા માટે મેમ્બર ના minimum 50 પોસ્ટ હોવા જોઈએ. એક તો હું નવો મેમ્બર છું અને જયાં સુધી લખવા માટે વિશેષ કોઈ કારણ ના હોય ત્યાં સુધી હું પોસ્ટ કરતો નથી, I don't indulge in writing anything for the sake of writing. I do enjoy communication with someone who is mentally on same wavelength as me. જો તમે મને મેસેજ મોકલશો તો હું ઉત્તર અવશ્ય આપીશ.
 
Top