આટલા
વર્ષ પછી આપનો રિપ્લાય અને રીપોસ્ટ જોઈ ને બહુ આનંદ થયો.
ત્રિકોણ નો ચોથો ખુણો એ કથા બકુભાઈ એ લખેલી.. exbii.com ના બંધ થયા બાદ એ સ્ટોરી નો કોઈ પતો નથી॥
પણ જો બાકૂ ભાઈ આપ કોન્ટાક્ટ માં હોય તો તેમને એકટીવ કરો અને
ત્રિકોણ નો ચોથો ખુણો કથા ક્યાંય થી મળે તેમ હોય તો મદદ કરો મારા વાલા ........
બકુભાઇ અને તમારા જેવા સારા લેખક લોકો આમ હશે તો અમારા જેવા વાચક મિત્રો ને પણ સારું વાંચવા મળી રહેશે.
આભાર સહ
વિક્કી પટેલ -
चलो मान लिया हम जुगनू हैं, और तुम हो सूरज की लाली,
मेरे डर का वजूद ही क्या, जहाँ तुम हो बोलने वाली।
तुम शौक से बातें करो, यहाँ हुकूमत तुम्हारी है,
सूरज के आगे वैसे भी, कहाँ जुगनू की चलने वाली है??

Reactions: vihan27